Wednesday, January 28, 2026
Language:
Login
Wednesday, January 28, 2026
Language:

ભારતીય કરન્સી ઇતિહાસના સૌથી નીચલા સ્તરે…!!

ભારતીય ચલણ બજારમાં આજે સવારે ભારે ઉથલપાથલ જોવા મળી હતી, કારણકે અમેરિકન ડોલર સામે રૂપિયા પહેલીવાર રૂ.૯૦ના સ્તરને પાર કરી ગયો છે. બજાર ખુલતાની...

ટેરિફના અને નબળી માંગના કારણે મેન્યુફેક્ચરિંગ PMI નવ મહિનાના તળિયે..!!

તહેવારો પછીની માંગ નબળી પડતા અને અમેરિકાના ઊંચા ટેરિફને કારણે નિકાસ ઓર્ડરો પર દબાણ વધતા, દેશના ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ નવેમ્બરમાં ઘટીને ૫૬.૬૦ પર આવી...

અમેરિકાના વધેલા ટેરિફથી ભારતીય નિકાસ ઓક્ટોબરમાં ૨૮% ઘટી…!!

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવની એક રિપોર્ટ મુજબ, ભારતની અમેરિકામાં થતી નિકાસ મેની તુલનામાં ઓક્ટોબર દરમ્યાન નોંધપાત્ર ઘટી છે. મેમાં ૮.૮૩ અબજ ડોલર રહેલી નિકાસ...

ઓક્ટોબર માસમાં PE–VC રોકાણમાં મૂલ્યવૃદ્ધિ…!!

ઓક્ટોબરમાં પ્રાઈવેટ ઈક્વિટી (PE) અને વેન્ચર કેપિટલ (VC) રોકાણોમાં મૂલ્યના માપદંડે વૃદ્ધિ નોંધાઈ છે, જોકે સોદાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, તેમ એક રિસર્ચ રિપોર્ટમાં...

ધિરાણ માંગ અને એસેટ ક્વોલિટીમાં સુધારા વચ્ચે બેન્કિંગ સેક્ટર મજબૂત રહેવાની ધારણા …!!

ધિરાણ માગમાં સુધારા અને એસેટ ક્વોલિટીમાં સતત મજબૂતીને કારણે વર્તમાન નાણાં વર્ષે બેન્કોની કામગીરી સકારાત્મક રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેટિંગ એજન્સીના...

એગ્રેસીવ હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટ્સ ૧૩% વધીને રૂ.૨.૫ લાખ કરોડ પાર…!!

આક્રમક હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટ્સ ઓક્ટોબરના અંતે વધીને અંદાજીત રૂ.૨.૫ લાખ કરોડ થઈ ગઈ છે, જે એક વર્ષ અગાઉના રૂ.૨.૨૧ લાખ કરોડની સરખામણીએ ૧૩%...

કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના અંત પૂર્વે DIIની ઈક્વિટી ખરીદી રૂ.૭ લાખ કરોડને પાર…!!

કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના અંત સુધી એક મહિનો બાકી હોવા છતાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (DII)એ ભારતીય ઇક્વિટી બજારમાં ખરીદીનો રેકોર્ડ સ્તર સ્પર્શ્યો છે. ૨૬ નવેમ્બર...

ડિસેમ્બર માસની બેઠકમાં આરબીઆઈ રેપો રેટમાં ૦.૨૫%નો ઘટાડો કરે તેવી શક્યતા…!!

ઓક્ટોબર માસમાં ફુગાવો નોંધપાત્ર રીતે ઘટીને ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યા બાદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આગામી મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટ ઘટાડે તેવી બજારમા...

નાના શહેરોમાંથી એસઆઈપી મારફત રૂ.૧૦૦૦૦ કરોડથી વધુનો ઇન્ફ્લો…!!

ઓક્ટોબર મહિનામાં દેશના નાના શહેરો અને અર્ધનગરી વિસ્તારોમાંથી મ્યુચ્યુઅલ ફંડની એક્ટિવ ઇક્વિટી સ્કીમોમાં એસઆઈપી મારફતનું રોકાણ રેકોર્ડ સ્તર પાર કરી ગયું છે. ટોચના ૩૦...

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં પણ ખાનગી ક્ષેત્રની બેંકોનો બજારહિસ્સો ઘટવાની સંભાવના…!!

ભારતમાં ખાનગી ક્ષેત્રની બેંકોનો બજારહિસ્સો નાણાકીય વર્ષ ૨૦૨૬માં પણ ઘટવાની ધારણા છે, જે સતત બીજો વર્ષ હશે જ્યારે તેમની લોન વૃદ્ધિ ઉદ્યોગની એકંદર વૃદ્ધિ...

Most Popular