Wednesday, January 28, 2026
Language:
Login
Wednesday, January 28, 2026
Language:
HomeNiftyનિફ્ટી ફ્યુચરની ટ્રેડિંગ રેન્જ - ૦૭ ઓક્ટોબર ૨૦૨૫

નિફ્ટી ફ્યુચરની ટ્રેડિંગ રેન્જ – ૦૭ ઓક્ટોબર ૨૦૨૫

નિફ્ટી ફ્યુચરની ટ્રેડિંગ રેન્જ – ૦૭ ઓકટોબર ૨૦૨૫

તા.૦૬.૧૦.૨૦૨૫ ના રોજ નિફ્ટી ફ્યુચર બંધ :- ૨૫૧૮૫ પોઈન્ટ

પ્રતિકાર રેન્જ : નિફ્ટી ફ્યુચર ૨૫૨૦૨ થી ૨૫૨૭૨ ની રેન્જમાં પ્રતિકાર સપાટી નોંધાવી શકે છે જો તે આ ઝોનથી ઉપર ટ્રેડ નોંધાવે, તો આગામી પ્રતિકાર રેન્જ સપાટી ૨૫૩૦૩ થી ૨૫૩૭૩ આસપાસ અપેક્ષિત છે અને ત્યાં સાવધાની પૂર્વક વલણ અનુસરવાની સંભાવના છે.

સપોર્ટ રેન્જ : દરેક ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતાએ ઘટાડે સપોર્ટ રેન્જ ૨૫૧૩૩ થી ૨૫૦૮૮ જોવા મળી શકે છે. જો નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટથી વધુ ઘટાડો નોંધાવે, તો નીચા મથાળે આગામી સપોર્ટ રેન્જ ૨૫૦૦૮ થી ૨૪૯૭૯ પર અપેક્ષિત છે.

આઉટલુક : જો નિફ્ટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટથી ઉપર ટ્રેડ નોંધાવે તો હું તેજીના આગામી વલણ માટે સકારાત્મક છું. જો કે, વલણ સાથે સુસંગત રહેવું અને તે મુજબ ટ્રેડ કરવો એ મહત્વપૂર્ણ છે.

જો નિફ્ટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટથી ઉપર ૨૫૨૭૨ આસપાસ સંભાવના ધરાવે છે.

સાવધાની પૂર્વક પોઝિશન ટ્રેડ કરો અને યાદ રાખો :- તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…!!

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો / www.nikhilbhatt.in ને આધીન...!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular